તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા | ઊંઝા ન.પા. નું વર્ષ 2019 - 20 નું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા | ઊંઝા ન.પા. નું વર્ષ 2019 - 20 નું અંદાજપત્ર 27/2ને બપોરે 4 કલાકે પાલિકા હોલમાં પ્રમુખ પટેલ મણિલાલ ( ઘીવાળા) દ્વારા રજૂ કરેેલ અંદાજપત્રની આવક 80.79.51.337 દર્શાવેલ હતી જેની સામે ખર્ચ 80,46,75,000 બાદ કર્તા 32,76,337 ની પૂરાંત વાળું બજેટ સભામાં સર્વે સદસ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મંજુર કર્યું હતું. આ સાથે વિકાસ ના કામો જેવા કે માર્ગ, પાણી, વીજળી માટે અંદાજપત્રની કુલ રકમ પૈકી 4480,55,000 રકમનો ચાલુ વર્ષમાં ખર્ચ કરવાની જોગવાઈ કરી છે.બાકીની રકમ સરકાર ના નિયમો અને જોગવાઈઓ મુજબ શિક્ષણ, પછાતવર્ગના ઈસમોનું કલ્યાણ અને અન્ય ખર્ચની પણ જોગવાઈઓ પણ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો