ઊંઝા : ઊંઝા એપીએમસી નો 2મેં થી વહીવટી શુકાન સંભાળનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા : ઊંઝા એપીએમસી નો 2મેં થી વહીવટી શુકાન સંભાળનાર વહીવટદાર પ્રતીક ઉપાધ્યાય નું એપીએમસી વેપારી એસોસિયેશન ના પ્રમુખ સીતારામભાઈ પટેલ એ શાલ ઓઢાડી સન્માનિત કર્યા તેમજ 2 મેં થી આજ સુધી માં 13 હજાર લીટર છાશ તેમજ પ્રતિદિન 20 લીટર ના એક હજાર પાણી ન કેરબા ની સેવા નો પ્રારંભ એ કાળઝાળ ગરમીમાં લોકો માટે પ્રારંભ કર્યો તેને પણ બિરદાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...