ઊંઝા : ટુંડાવ ગામે મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા : ટુંડાવ ગામે મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહીં ૧૮ નવદંપતી ને શુભકામનાઓ પાઠવી હતી.ના.મુ.મં.નીતિનભાઈ પટેલે રાવળ સમાજનાં કાર્યને બિરદાવ્યો હતો.રાવળ સમાજે એમનું પુષ્પમાળા તેમજ શાલથી સ્વાગત કર્યું હતુ. આવી કાળઝાળ ગરમીમાં લાઇટો જતાં હાથ પંખઓથી કામ ચલાવ્યુ઼ હતુ.

અન્ય સમાચારો પણ છે...