તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા એપીએમસી : રજિસ્ટ્રારે વાંધાનો...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા એપીએમસી : રજિસ્ટ્રારે વાંધાનો...

રાજુભાઇ સાધુ દ્વારા બંને વાંધાનો નિકાલ કરાયો હતો અને બંને મંડળીઓ ગ્રાહ્ય રાખી આખરી મતદાર યાદીમાં સમાવેશ યથાવત રખાયો છે. આ બે મંડળી અંગે અધિકૃત અધિકારી રાજુભાઇ સાધુએ કહ્યું કે, ચંદ્રાવતી 26 ગામના કાર્ય વિસ્તારમાં આવે છે તેમ ખટાસણા મંડળીના મામલામાં અધિક રજીસ્ટ્રારે અપીલ સામે મનાઇહુકમ આપેલો હોઇ તે અંગે જવાબ આપીને બંને મંડળીઓ માન્ય રખાઇ છે અને વાંધાનો નિકાલ કરાયો છે.

બજેટ સભામાં કયા સભ્યો ગેરહાજર

1 પુરીબેન એમ પટેલ ઉપપ્રમુખ

2 નવિનચંદ્ર પટેલ કારોબારી ચેરમેન

3 જયદિપસિહ ડાભી પૂર્વ પ્રમુખ

4 રઇબેન પટેલ પૂર્વ પ્રમુખ

5 અમીત પટેલ

6 શારદાબેન પરમાર

7 હિરેન મકવાણા

8 રાજેશકુમાર પટેલ

9 ચેતનાબેન પટેલ

10 સોનલબેન પટેલ

11 વિરમભાઇ પટેલ

12 સુનિલ ભીલ

13 દિનેશ પટેલ

14 પલ્લવીબેન પટેલ

15 મંજુલાબેન ચૌહાણ(પ્રથમ ગેરહાજર,બીજી બેઠકમાં હાજર)

પત્નીએ ગળેટૂંપો ખાતાં...

મણકાની તકલીફ સાથે હોર્મોન્સ વધતાં તબિયત લથડી હતી

8 વર્ષ પૂર્વે ફિલ્મના શૂટિંગ દરમિયાન પીઠના મણકામાં થયેલી ઇજાને કારણે શક્તિદાન ગઢવીની તબિયત લથડી હતી. સાથે તેમના શરીરમાં હોર્મોન્સ પણ વધતા હતા. નિ:સંતાન દંપતી માટે એકબીજાનો સધિયારો મુખ્ય હતો. કહેવાય છે કે, આ સંજોગોમાં પત્નીએ જીવન ટૂંકાવવા ગળે ફાંસો ખાતાં શક્તિદાન ભાગી પડ્યા હોઇ શકે. ગ્રામજનોનું કહેવું છે કે, અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ કલાકારને જ્યારે શારીરિક અને આર્થિક તકલીફ ઉભી થઇ ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી તેમને કોઇ જ મદદ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો