તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંખલપુરમાંથી ઇલમપુરના બે શખ્સો 40 મણ એરંડા ચોરી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની સીમમાંથી ઇલમપુર ગામના બે શખ્સો રિક્ષામાં 40 મણ એરંડાની માળો ચોરી ગયાની ફરિયાદ બહુચરાજી પોલીસ મથકે નોંધાવી છે.

શંખલપુરના માલજીભાઇ સરતાનભાઇ રબારીના ખેતરમાંથી 27 જાન્યુઆરી રાત્રે રૂ. 40 હજારની એરંડાની 40 મણ માળો ચોરાઇ હતી. અંબાલામાંથી એરંડાની ચોરીમાં પાટણના ઇલમપુર ગામના બે શખ્સો છકડો રિક્ષામાં ભરીને ચોરી ગયા હોવાનું ખુલ્યું હતું. આથી માલજીભાઇ રબારીએ પણ તેમના ખેતરમાંથી ઇલમપુરના ગમનસંગ ધુળાજી ઠાકોર અને શીવુજી નાનજી ઠાકોર એરંડા ચોરી ગયાની આશંકા વ્યક્ત કરી ફરિયાદ બહુચરાજી પોલીસ મથકમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો