તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે મહીનાના પગાર બાકી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મહીનાના પગાર બાકી છે
ધાનેરા આઇ.સી.ડી.એસ. ઘટકના સી.ડી.પી.ઓ. એ જણાવ્યું હતું કે બહેનોની સમસ્યાઓ બાબતે અમોએ ઉપરી કચેરી ખાતે પણ આ બાબતે રીપોર્ટ કરવામાં આવ્યો છે અને બહેનોએ પોતાની પાસબુકો સાથે અમારી કચેરી ખાતે અરજી કરી છે અને જેમાં પગારો ક્યારેય સમયસર થયેલા જોવા મળ્યો નથી. તેમજ હાલમાં બે મહીનાના પગારો બાકી હોવાનું જણાઇ રહ્યું છે.ે સી.ડી.પી.ઓ., ધાનેરા

અન્ય સમાચારો પણ છે...