તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારોલીમાં મૃતકના પરિવારને 2 લાખનો ચેક અપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારોલી | થરાદ તાલુકાના નારોલી ગામના ગલાભાઇનું થોડા સમય પહેલાં કુદરતી મોત થયું હતું. જેમને બનાસ બેન્કમાંથી વાર્ષિક રૂ.312 માં પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તળેનું વીમા કવચ લીધું હતું. જેને લઇ બનાસ બેન્ક દ્વારા મંગળવારે હલુબેન ગલાભાઇને રૂ. 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં બનાસ બેન્કના મેનેજર સિદ્ધરાજસિંહ, ગામના આગેવાન કરણસિંહ ચૌહાણ, ઓખાભાઇ પટેલ, નરપતભાઇ, અરવિંદસિંહ, ત્રિકમભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો