તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરામાં માતાનુ નિધન થતાં બે પુત્રીએ અગ્નિસંસ્કાર કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા| ધનસુરા ગામના રહીશ શર્મિષ્ઠાબેન વિષ્ણુભાઈ ગોરને સંતાનમાં બે દિકરીઓ છે અને દિકરો ન હોવાથી પોતાની દિકરીઓને જ તેઓ પુત્ર માનતા હતા ત્યારે શર્મિષ્ઠાબેન વિષ્ણુભાઈ ગોર (60) નું નિધન થતા બંને દિકરીઓએ તેમની માતાને કાંધ આપી હતી અને સ્મશાનમાં બંને દિકરીઓ સોનલબેન બ્રિજેશકુમાર અને હિરલબેન રાકેશકુમારે સ્મશાનમાં માતાને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. અતીત ચૌધરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો