તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજના જલારામ પાર્ક 3 માંથી એક જ રાતમાં બે બાઇક ચોરાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હારીજ જલારામ પાર્ક 3 માં રહેતા આશિષભાઈ ધનજીભાઈ ઠક્કરનું હોન્ડા સાઈન નં જીજે 24 અેડી 8968 અને તેમની 30 ફૂટના અંતરની દૂર રહેતા ચેતનભાઇ નટવરલાલ ઠક્કર નું હોન્ડ સ્પ્લેન્ડર બાઈક નં. જીજે 24 અેડી 7057 પોતાના ઘરની આગળ રાબેતા મુજબ મુક્યા હતા. ગુરુવારની મોડી રાત્રિએ કોઈ ચોરી કરી ગયું હતું. શુક્રવારની વહેલી સવારે ઘરની આગળ બાઈક ન જણાતાં શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ બાદ પણ બંને બાઈકોની કોઈ ભાળ ન મળતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો