તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદાજી ગોળીયા દુષ્કર્મ કેસના બે આરોપી સબજેલ ધકેલાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ નજીકથી પસાર થતી સીપુ નદીના તટમાં ખેડૂત પરીવારની બે સગીરવયની દીકરીઓ પર ઘાડા ગામના બે યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. જે અંગે ભોગ બનનાર સગીરાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખ્સો સામે પોસ્કો તેમજ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી હતી.

તાલુકા પીઆઇના માર્ગદર્શન મુજબ પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર ફતેસિંહ ઉર્ફે સતીષ સુરતાલસિંહ વાઘેલા (ઉં.વ.20) અને અજમેરસિંહ ઉર્ફે અજમલસિંહ ગીરધારસિંહ વાઘેલા (ઉં.વ.21) (બન્ને રહે.ઉચાડી પાટી,ઘાડા,તા.ડીસા) ને ઝડપી ગુનામાં વપરાયેલ મોટર સાયકલ કબજે કરી ડીસા કોર્ટમાં રજૂ કરી બન્ને આરોપીઓને પાલનપુર સબ જેલમાં મોકલવામાં આવ્યા છે તેમ તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.

નદી તટમાં બે બહેનો પર દુષ્કર્મ આચર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો