તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસા જેલના 12 કેદીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા |કોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે સરકારે એક જ સ્થળે 15 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા ન થવા પર પાબંધી લાદી છે. વકરતા વાયરસથી કેદી સુરક્ષિત રહે તે માટે જેલ સત્તાધીશો દ્વારા ગુરૂવારે મોડાસાની સબજેલમાં કાચા કામના કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. ગુરુવારે જેલમાં 12 કેદીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા મોડાસાની કોર્ટમાં રજૂ કરાયા હતા.}અલ્પેશ પટેલ
અન્ય સમાચારો પણ છે...