તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગર : ખડક ચોખલા વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 14 ચોખલા સમાજના અધ્યક્ષ દિનેશજી પંચાલ 32 ગામ અધ્યક્ષ કે.બી.પંચાલ તથા ઈડરના તબીબ ડો. રૂષિરાજ સુથાર, રાકેશભાઈ પંચાલ, રોહિત પંચાલ, નવીનભાઈ પંચાલ ચામુંડા, થાવરચંદજી પંચાલ રમણલાલ નાગજીભાઇની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તસવીર બીપીન નગારચી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો