તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરના ગાજીપુરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ગાજીપુર ગ્રામજનોએ કાશ્મીરમાં પુલવામાં હુમલામાં શહીદ થયેલા વિરજવાનોને શ્રધ્ધાંજલિ આપવા ગાજીપુર ગ્રામના સરપંચ રબારી પ્રભાતભાઈ માણકાભાઈ તથા ગાજીપુર યુવક મંડળ મીણબતી પ્રગટાવી શહીદોને શ્રધ્ધાંજલિ આપી અને પ્રાર્થના કરી તેમના આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવાર જનોને શહન શક્તિ આપે તે માટે દરેક માૈન પાડ્યું હતું. તસવીર - પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો