વિજયનગર આર્ટસ કોલેજમાં તાલીમ સપ્તાહ

વિજયનગર | જિલ્લા પોલીસ તંત્રની સુચનાથી વિજયનગર આર્ટસ કોલેજ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ સપ્તાહને કોલેજના આચાર્ય ડૉ....

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 04:15 AM
Vijaynagar News - training week at vijayanagar arts college 041505
વિજયનગર | જિલ્લા પોલીસ તંત્રની સુચનાથી વિજયનગર આર્ટસ કોલેજ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ સપ્તાહને કોલેજના આચાર્ય ડૉ. એલ. એસ. મેવાડાએ દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો. અા પ્રસંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર યોગેન્દ્રસિંહ ચૌહાણ તથા જુજરસિંહ વાઘેલાએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને મહિલા સ્વરક્ષા અંગેની માહિતી અને તાલીમ આપી હતી. જેની સફળતામાં ડૉ. અર્પિતાબેન પટેલે જહેમત ઉઠાવી હતી. તસવીર-બિપીન નગારચી

X
Vijaynagar News - training week at vijayanagar arts college 041505
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App