તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનસુરામાં આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓને માર્ગદર્શન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના કહેરના પગલે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે ધનસુરા ટી.ડી.ઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા ધનસુરાની હોટેલો અને ચા નાસ્તાવાળા તેમજ મીટ માર્કેટવાળા વેપારીઓને માર્ગદર્શિકા આપી માહિતગાર કરાયા હતા.

અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં હોટલો, જીમ,સ્વીમીંગ પુલો મટનની દુકાનો સહિતના વેપારીઓને વાઈરસથી તકેદારી રાખવા માટે દુકાને જઈ માહિતી પુસ્તિકા આપી સાવચેત રહેવા અને સાવચેતીના સહકાર આપવા તાકીદ કરાઈ છે.

કોરોના વાયરસની તકેદારની ભાગરૂપે

અન્ય સમાચારો પણ છે...