નારાયણપુરમાં ઠાકોર સમાજના આજે સમૂહલગ્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઉ: ભિલોડા તાલુકા બારેશી ઠાકોર સમાજનો નવમો સમૂહ લગ્નોત્સવ ભિલોડા તાલુકાના નારાયણપુર/નારસોલી ખાતે રવિવારના રોજ યોજાશે. આ લગ્નોત્સવમાં 28 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ સમૂહલગ્નોત્સવ માં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપશે એમ પ્રમુખ રામસિંહ પરમાર, કાંતિભાઈ મારીવાડ,કેશુભાઈ કોટવાલ સહિતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...