તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનાડીસા ગામના ખેતરમાંથી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ પર સટ્ટો રમતા-રમતા ત્રણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુનાડીસા ગામના ખેતરમાંથી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ પર સટ્ટો રમતા-રમતા ત્રણ શખ્સો રવિવારે ઝડપાયા હતા.પોલીસુ મોબાઇલ લેપટોપ ટીવી રેકોડર, બાઇક અને રોકડા મળી કુલ રૂ. 74,700 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

જુનાડીસા ગામ ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લા સેડમાં કેટલાક શખ્સો ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની ચાલી રહેલ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ ઉપર સટ્ટો રમી રમાડતા હોવાની બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઇ તથા તેમના સ્ટાફે રવિવારે રેડ કરી હતી. પોલીસે ત્રણ સટોડિયાઓને ઝડપી લીધા હતા. ઉપરાંત 19 મોબાઇલ, લેપટોપ, કી-બોર્ડ, ટીવી, સેટટોપ બોક્સ, ચાર્જર, રોકોર્ડર, બાઇક જપ્ત કરી રૂ.74,700 નો મુદામાલ કબજે કરી લીધો હતો. પોલીસે સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો