તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાંથી જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગરના દરબાર રોડ પર રિક્ષા સ્ટેન્ડ નજીક પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતાં ત્રણ શખ્સોને રૂ.1800 રોકડ સાથે ઝડપી લીધા હતા.

શહેરના દરબાર રોડ પર રિક્ષા સ્ટેન્ડ નજીક ઓટલા પર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી પઠાણ દિલાવરખાન અરખાન, પટેલ રાજેશ અંબારામ અને દેવીપૂજક સંપત આત્મારામને જુગાર સાહિત્ય તેમજ રૂ.1800 રોકડ સાથે પકડી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...