ઉમેદગઢમાં વાડીનાથ મંદિરે ત્રિદિવસીય પ્રતિષ્ઠા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદગઢ : ઈડર તાલુકાના પશ્ચિમ પટ્ટામાં આવેલ ગામમાં વાળીનાથ મંદિરમાં ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ના બીજા દિવસે શ્રધ્ધાળુઅો દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. અા પ્રસંગે મુખ્ય યજમાન પદે કાર્તિકભાઈ જાની અને મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ સુરત વાપી સહિતના શ્રધ્ધાળુઅોઅે ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સ દરમિયાન સતત ત્રણ દિવસ 250 થી 300 ગાયોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો અાપવાનું અાયોજન કરવામાં અાવ્યુ છે. તસવીર-કનુભાઇ જોષી

અન્ય સમાચારો પણ છે...