તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં ઉત્તરાયણ પર્વે ત્રણ એનિમલ હેલ્પલાઇન કાર્યરત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર| વિસનગર શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે જૈન અેલર્ટ ગૃપ, સાંઇ જીવદયા ગૃપ અને દર્શના અેનીમલ દ્વારા અેનીમલ હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જે માટે જીવદયાપ્રેમીઅો સંપર્ક કરી શકે છે જેમાં જૈન અેલર્ટ ગૃપની વિસનગર પાંજરાપોળ ખાતે, સાંઇ જીવદયા ગૃપની સવાલા બસ સ્ટેન્ડે અને દર્શના અેનીમલની અાઇટીઅાઇ ત્રણ રસ્તા નજીક પશુપક્ષીના સારવાર માટે સ્ટોલ બનાવવામાં અાવ્યા છે.જૈન અેલર્ટ ગૃપ , પરેશભાઇ શાહ 9426366039, સુનીલ રાજપૂત 9624444511,પાંજરાપોળ 02765 232650,દર્શના અેનીમલ વિપુલભાઇ,શાહ ,9016675794 અાકાશભાઇ 7623801500, સાંઇ જીવદયા ગૃપ 9904404402નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો