તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરા ગામની દલિત યુવતીની હત્યામાં ફરાર ત્રણ આરોપી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના સાયરા (અમરાપુરા)ની 19 વર્ષિય મૃતક યુવતીના પ્રકરણમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ત્યારે શનિવાર મોડી રાત્રે ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીની અટકાયત કરી હતી જ્યારે એક આરોપી હજુ ફરાર છે. પોલીસે વિમલભાઇ ભરતભાઇ ભરવાડ રહે. બાજકોટ મોડાસા, દર્શન ભરવાડ રહે. પીપરાણા, તા. માલપુર, જિ. અરવલ્લી અને જીગર રહે. ગાજણ તા.મોડાસાને ઝડપી લીધા હતા. જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ ફરાર છે. અપહરણ દુષ્કર્મ હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ ચાર શખ્સો વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસના ભાગરૂપે પોલીસે એફ.એસ.એલ.ના તપાસ માટે આઇ 20 કાર ( GJ 31 D 1001)ને કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો