તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડમાં ભારે પવન ફૂંકાતા ઝાડ પડી ગયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાયડ | બાયડમાં મંગળવાર સાંજના સુમારે અચાનક જ વાતાવરણમાં પલટો થતા ભારે પવન ફૂંકાયો હતો આ પવન ની ગતિ વધુ હોવાને લઇ બાયડ ચોઇલા રોડ ઉપર આવેલ ગાયોના તબેલા ઉડી ગયા હતા તથા બજારમાં દુકાન આગળ મારેલા બોર્ડ પણ ઉડી ગયા હતા. ત્યારે પવન શરૂ થતા જ કેટલાક ઝાડ પણ પડી ગયા હતા. તસવીર-વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો