તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેટલાક પ્રશ્નો હતા જેના નિકાલ આવશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેટલાક પ્રશ્નો હતા જેના નિકાલ આવશે
અમીરગઢ તાલુકા પંચાયતના સદસ્ય કોઇક બાબતે નારાજ હતા. જેમના કેટલાક પ્રશ્નો હતા. તેમની રજૂઆતને ધ્યાને લઇ આ તમામ બાબતોનું નિરાકરણ લાવવામાં આવશે.’ રાજેન્દ્ર ડાભી (અમીરગઢ તાલુકા ભાજપ)

કયા-કયા સભ્યોએ રાજીનામું આપ્યું હતું
1.સુરેશભાઇ (ખુણીયા) (ઉપપ્રમુખ) , 2.હરજીભાઇ દેસાઇ (માનપુરીયા)

3.હરચંદભાઇ મણાભાઇ માજીરાણા (ન્યાય સમિતિ ચેરમેન, સરોત્રા),

4.જસવંતસિંગ ગમાનસિંગ ડાભી (કીડોતર) , 5.મણાભાઇ માવાભાઇ ચૌહાણ (ઢોલીયા), 6.વનાભાઇ સોમાભાઇ ગમાર (ધનપુર(વિ),

7.ઇશ્વરભાઇ ભેમાભાઇ ભીલ (આવલ), 8.મનહરબા મુકેશસિંહ (જેથી)

9.રોહિણીબેન ઇશ્વરભાઇ શ્રીમાળી (કરઝા), 10.પાયલબેન ભૂપેન્દ્રભાઇ મોઢ (અમીરગઢ), 11.મીરાબેન વક્તાભાઇ પરમાર (ખાપા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો