તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાડોલમાં શેડમાંથી રૂ.73,800ની મગફળીની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |વિજાપુરના લાડોલના અને વિજાપુરમાં ભાવસોર પાટિયા પાસે સુજલામ સીટી સોસાયટીમાં રહેતા નવિનકુમાર નારાયણભાઇ પટેલે ગામની સીમમાં બાવનપુરા વિસ્તારમાં મિત્રના ખેતરમાં બનાવેલા શેડમાં મગફળીનો જથ્થો રાખ્યો હતો. ગત 1થી 11 જાન્યુઆરી દરમિયાન પતરાના શેડમાં મુકેલી મગફળીની બોરીઓમાંથી રૂ.73,800ની કિમતની 36 બોરીઓ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. લાડોલ પોલીસમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો