તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં ચાઇનિઝ દોરીના 33 રીલ સાથે યુવક ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |વિસનગર શહેર પોલીસને કમાણા રોડ ઉપર એક શખ્સ ચાઇનિઝ દોરી લઇને ઉભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે હાથ ધરેલી તપાસમાં મિણિયાની થેલી લઇને ઉભેલા યુવક પાસેથી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીના 33 રીલ મળી આવ્યા હતા. જેની પૂછપરછ કરતાં તેનું નામ દેવીપૂજક રાજુ વિજયભાઇ અને તે કડા રોડ ઉપર આવેલા છાપરાંમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો