તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામળામાં મહિલા દિવસની ઊજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇડર : ઇડરના જામળા ગામે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગેપ સંસ્થા દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 40 જેટલી બહેનો હાજર રહી હતી. જેમાં ગેપ સંસ્થાના પ્રતિનિધિ નીતાબેન દ્વારા એડ્સ આરોગ્યને લગતી માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ વિષય પર ચર્ચા વિચારણ સાથે વિશેષ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો