તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસામાં શિવેન ફાઉન્ડેશન દ્વારા પાણીની પરબ શરૂ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે માણસાના પૂર્વ ધારાસભ્ય અમીતભાઇ ચૌધરી દ્વારા ચલાવવામાં આવતા શિવેન ફાઉન્ડેશન દ્વારા માણસાના વિવિધ સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન સહિતના દસ જેટલા સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. ફાઉન્ડેશન દ્વારા છેલ્લા છ વર્ષથી પાણીની પરબનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...