તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલી પોલીસે પકડેલા 14 લાખના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી | વડાલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 દરમિયાન 8 ગુનામાં પકડાયેલ રૂપિયા 14,42,950નો દારૂની 6907 બોટલ અને ટીનનો નાશ બુધવારે વડાલીના ગૌચરમાં મામલતદાર ચરણસિંહ ગોહીલ, ડી.વાય.એસ.પી.ડી.એમ.ચૌહાણ, પી.એસ.આઇ એ.એમ.ગઢવીની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી કરવામાં આવ્યો હતો. તસવીર-નિતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો