તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવાણા ગામે ગૌસેવા સાથે ધૂળેટી પર્વ ઉજવાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા | ધાનેરા તાલુકાના જીવાણા ગામે આવેલ જેતગીરીજી ગૌશાળામાં ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા કરવામાં આવી હતી.તેઓએ ગૌસેવામાં પોતાનો દિવસ વિતાવ્યો હતો.આ યુવકોએ ગૌશાળામાં જ સુકા રંગથી ધૂળેટી મનાવી હતી. જેથી ગ્રામજનો દ્વારા પણ યુવાનોના આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો