તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આલવાડા ગામે મહિલા દિન ઉજવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધાનેરા | 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ નિમિતે ધાનેરા તાલુકાના આલવાડા ગામે પ્રાથકમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધાનેરાના જાણીતા ગાયનેક ડોક્ટર જ્યોતિ પટેલ, ધરણોધર PHCના મેડીકલ ઓફિસર મિનાક્ષી રાજપુત, મિનાક્ષી પુરોહિત, હર્ષિદાબેન તેમજ શાળાની બહેનો સાથે આંગણવાડીની બહેનો પણ જોડાઇ હતી. આ કાયક્રમમાં માસિક સમય દરમિયાન થતી મુંઝવણો તેમજ તે માટેના ઉપાયો બાબતે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો