તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટગ ઓફ વોર નેશનલ સ્પર્ધા મહારાષ્ટ્રમાં યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડા : એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ હેઠળ ભારત સરકારના રમત ગમત યુવા મંત્રાલય અને ટગ ઓફ વોર ફેડરેશન ન્યુ દિલ્હીના સહયોગથી ભારતના તમામ રાજ્યોના લોકોની સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય એકબીજા રાજ્યોની ભાષા,રમતો,રહેણી કરણી અને અન્ય બાબતોનું રમત ગમતાના માધ્યમથી દેશના નાગરિકો એક બીજાને સમજે અને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને બુલંદ કરવા ટગ ઓફ વોર નેશનલ સ્પર્ધા નાંદેડ મહારાષ્ટ્ર ખાતે 12 થી 15 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર છે. જેમાં ગુજરાતની ભાઈઓ બહેનોની ટીમો ભાગ લેવા રવાના થઈ છે. ગુજરાતની ટીમ છત્તીસગઢ સાથે કોલોબ્રેશનથી રમશે અને તે રાજ્યની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરશે. ગુજરાતની ટીમનું નેતૃત્વ રાજુભાઇ પટેલ વ્યા.શિક્ષક રાજપુર નવા પ્રા.શાળા તા.હિંમતનગર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો