તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાઇ ગઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છત્રાલ હાઇવે ઉપરથી પસાર થઇ રહેલ 407 ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર કુદીને રોંગ સાઇડમાં હકારીને પસાર થઇ રહેલા દૂધના ટેન્કર સાથે ધડકાભેર અથડાયો હતો. બન્ને ટ્રકોના અકસ્માતમાં બન્ને ચાલકોને શરીરે ઇજાઓ થતાં સારવાર માટે કલોલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં દૂધ ટેન્કરના ચાલકને જમણા પગે ફેક્ચર તેમજ કપાળના ભાગે અને જમણી આંખ ઉપર ઇજાઓ થઇ હતી. બન્ને ટ્રકોના અકસ્માતમાં દૂધ ટેન્કરના ચાલક મુકેશ રાવળે ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરીયાદ કલોલ પોલીસને આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો