તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડમાં ગાબટ રાેડ ઉપર અાવેલ વૃક્ષ અાફતરૂપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં તાલુકા પંચાયત ને અડી ને વૃક્ષ અાફતરૂપ સાબિત થાય તેવા અેધાણ વર્તાઇ રહ્યા છે.વન વિભાગ ને વારંવાર રજુઅાતાે કરવા છતાં પરિણામ શુન્ય અાવ્યું છે.અા જાેખમી ઝાડ ગમે ત્યારે પડી શકે છે.અા ઝાડ અચાનક જ પડેતાે માટી હાેનારત ઘટી શકે તેવા અેધાળ જાેઇ રહ્યા છે.

અા અંગે બાયડ નગરપાલીકાના ઉપ પ્રમુખ ભલુભાઇ પટેલે અાક્રાેશ ઠાલવતાં જણાવ્યું કે વન વિભાગ ને વારંવાર રજુઅાતાે કરવામાં અાવી છે.અા ઝાડ જાેખમી હાેવા ને લઇ માેટી દુર્ઘટના ઘટી શકે તેમ છે.અા રાેડ ઉપર વાહનાે ની અવર-જવર વધુ હાેવા ને લઇ અા તાત્કાલી હટાવવામાં અાવી તેવી માગણી ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો