તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાની ધ નેશનલ શાળા દ્વારા પ્રવાસ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરાની ધ નેશનલ સ્કૂલ દ્વારા રવિવારના રોજ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ગેળા, નડેશ્વરી માતાનું મંદિર, સીમા દર્શન તથા સૈનિકો દ્વારા થતું પ્રદર્શન આ તમામ સ્થળની મુલાકાત લીધી હતી. ઢીમા ખાતે જાનકીદાસ મહારાજની વાણીનું રસપાન કર્યું હતું. જેમાં મહારાજે ઢીમાનું મહત્વ જણાવ્યું હતું. બાળકોએ સીમા પર ભારત-પાકિસ્તાનની તારની વાડ બંધી તથા વિવિધ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાની માહિતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો