તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડામાં જમીન માપણી મુદ્દે મારી નાંખવાની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડા ગામની સીમમાં જમીન માપણી બાબતે 10 શખ્સોઅે મારી નાંખવાની ધમકી અાપ્યાની ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણા ધરતી બંગ્લોઝમાં રહેતા સુરદીપ અજીતભાઇ ચૌધરીના મોટાભાઇ જશપાલભાઇના નામે પેટ્રોલપંપ મંજૂર થયો હોઇ કડા ગામની સીમમાં ખરીદેલી જમીનમાં માપણી કરાવવા ગયા હતા. ત્યારે કડાના ચાવડા જસવંતજી ભુરાજી, નારણસિંહ ભુરાજી સહિત 10 શખ્સોએ વાહનોમાં ખેતરમાં ઘૂસી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી અાપી હોવાની ફરિયાદ સુરદીપભાઇઅે વિસનગર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો