તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોને તલાટીઓએ બે દિવસનો પગાર અર્પણ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબડીયા | પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને ખેડબ્રહ્મા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા બે દિવસનો પગાર તાલુકા વિકાસ અધિકારી અમરતભાઈ ભામ્ભીના હસ્તે તલાટી મંડળના તાલુકા પ્રમુખ ચિરાગભાઈ બારોટ, ઉપપ્રમુખ હેમેન્દ્રસિંહ રહેવર અને મંત્રી રાહુલભાઈ પટેલ સહિત તાલુકાના અન્ય તલાટીમિત્રો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. તલાટીઓની આ કામગીરીની ટીડીઓએ ભારે સરાહના કરી સૌને બિરદાવ્યા હતા. તસવીર-ફારૂક મેમણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો