તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદના પુંસરીમાં 7 દેશના સ્ટુડન્ટ મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુંસરી : તલોદ તાલુકાના પુંસરી ગામે સાત દેશના સ્ટુડન્ટ મુલાકાત લીધી હતી.જેમાં મીનરલ વોટર પ્લાન્ટ, સીસીટીવી કેમેરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત તેમજ હરતી ફરતી લાઈબ્રેરી અને પુંસરી ગામમાં કેવી રીતે વિકાસ કર્યો તેની સંપૂર્ણ માહિતી પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલ સ્ટુડન્ટો સાથે વાતચીત કરી હતી. જેમાં જર્મની, ફ્રાંસ, ઈઝરાયલ દેશના સ્ટુડન્ટ હતા અને પુંસરી ગામની સ્વચ્છતા તથા વિકાસ જોઇને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને પુંસરી મહિલા સરપંચ સુનંદાબેન પટેલ પણ સ્ટુડન્ટને વિકાસ નો પાઠ ભણાવ્યો હત. તસવીર કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો