તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘપુર કાલ ભૈરવ મંદિર ખાતે દ્વિતિય પાટોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ| સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાઘપુર ખાતે આવેલ કાલભૈરવ દાદાના મંદિર ખાતે દ્વિતિય પાટોત્સવ યોજાયો હતો. જેમાં પોટોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે વાઘપુર સરપંચ ભરતસિંહ રાઠોડ, તાલુકા સદસ્ય પ્રદિપસિંહ રાઠોડ, મહાવીર સિંહ, લક્ષ્મણસિંહ રાઠોડ, મંદિર વ્યવસ્થાપકો ગામજનો, આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ભક્તો પાટોત્સવ માં ઉપસ્થિત રહીને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો