તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરના કૃષ્ણનગર ખાતે સાબરકાંઠા નાયક સમાજનો દ્વિતિય સમૂહ યજ્ઞોપવિત યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા નાયક સમાજનો દ્વિતિય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ સમાહરોહ શહીદોની શ્રધાંજલિ સાથે રવિવારના રોજ પાટીદાર સમાજવાડી કૃષ્ણનગર ઇડરના ખાતે યોજાયો હતો. જેમાં ભૂદેવોએ શાસ્ત્રોકત મંત્રોચ્ચારોથી પાંચ બટુકોએ સમાજની હાજરીમાં જનોઈ ધારણ કરી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાનો દ્વારા પુલવામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને બે મિનિટ નું મૌન પાડી પ્રાર્થના કરવામાં આવી હતી. સમારોહના અઘ્યક્ષ દમયંતિબેન પ્રફુલકુમાર નાયક, ર્ડા.જયશ્રીબેન એસ.વાઘેલા પ્રમુખ નગરપાલિકા ઇડર, વી. કે. પટેલ, આઈ. ડી. પટેલ, ર્ડા.જગદીશ.નાયક, ર્ડા.સ્નેહલ.શાહ રોટરીક્લબ ઇડર, કેવટ.આર.સુબેદાર લીગલ કમ પ્રોબેશન બાળ સુરક્ષા જિ.સાબરકાંઠા તથા સમાજ ના આગેવાનો અને દાતાઓને પ્રમુખ અશોક ભાઈ જે. નાયક, મંત્રી નિતીનભાઈ એન નાયક, સહ મંત્રીદિનેશભાઈ.એમ.નાયક પૂર્વપ્રમુખ વસંતલાલ.વી.નાયક તથા હોદેદારો અને કારોબારી સભ્યોએ સાલ ઓઢાળીને સ્વાગત કરવામાં આવ્યું હતુ અને બટુકોને દિક્ષા-ભેટ અર્પણ કરવામાં આવી હતી. તસવીર-ઋષિ નાયક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો