તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેણપુર પાસેની RTO ચેકપોસ્ટથી ટ્રકમાંથી 7.29 લાખનો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજી પોલીસ સ્ટાફ સાથે વેણપુર ગામની સીમમાં આર.ટી.ઓ ચેક પોસ્ટ ખાતે રાજસ્થાન વીછીવાડા તરફથી ગુજરાતના શામળાજી તરફ આવી રહેલ રોડ ઉપર આવી વાહનોનંુ ચેકીંગ દરમ્યાન બાતમી આધારે આરોપી અજયશ્રી મનોહરચન્દ્ર જાતે ઠાકુર ઉ.વ. 26 રહે. મલહાઇ પોસ્ટ પુજારલી બિયોલીયા તા.જી.સીમલા હિમાચલપ્રદેશ થાના કસુમપટી નાઓએ એકબીજાની મદદગારી કરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની ટ્રક(HP-62-A-0748)માં આરોપી મનીષ રહે.ચંદીગઢ પંજાબનાએ ભરી આપી ઇગ્લીશ દારુની પેટીઓ નંગ-152 ની કુલ બોટલ નંગ 1824 જેની કિ.રૂ 7,29600 તથા ટ્રક કિ રૂ 10 લાખ તથા તેમજ ઇગ્લીશ દારુ ની પેટીઓ છુપાવવા કવરીગ તરીકે ઉપયોગમાં લીધેલ એવોકા ગ્રીન ફેવર કોલ્ડ્રીંગ ના બોક્સ કુલ 420 જેની કિ.રૂ. 63000 તથા ટ્રક ગાડી ની રજીસ્ટ્રેશન પેપર્સની ફાઇલ નંગ-1 મોબાઇલ નંગ-2 ની કિ.રૂ.1500ની મળી કુલ કિ રૂ 17,94100 ના મુદ્દામાલ સાથે આરોપી અજયશ્રી મનોહરચન્દ્ર ઠાકુર ઉ.વ. 26 રહે. મલહાઇ પોસ્ટ પુજારલી બિયોલીયા તા.જી.સીમલા હિમાચલપ્રદેશ થાના કસુમપટીનાઓ લઇ આવી પકડાઈ ગયો હતો. પકડાયલ આરોપી અને મનીષ સામે ગુનો નોંધ્યો હતો.

હિમાચલ પ્રદેશનો શખ્સ ઝબ્બે,2 સામે ગુનો

અન્ય સમાચારો પણ છે...