તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસંતોત્સવના સ્ટોલની આવક શહીદોના પરિવારને અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | નગરના સાંસ્કૃતિક કુંજ ખાતે હાલમાં ચાલી રહેલા વસંતોત્સવ કાર્યક્રમમાં ખાણીપીણીના નાના-મોટા સ્ટોલ લાગ્યા છે. જેમાં સ્ટોલનં.35 ખાતે મહિલા ગૃપ દ્વારા ફુડ સ્ટોલ શરૂ કરાયો છે. વસંતોત્સવ કાર્યક્રમ દરમિયાન ફુડ સ્ટોલમાં થનાર તમામ આવકને પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવારના રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો