તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુરમાં આઇઆરસી કોલોનીમાં આવેલી ગરીબ નવાજ સોસાયટીના રહીશોએ જ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજાપુરમાં આઇઆરસી કોલોનીમાં આવેલી ગરીબ નવાજ સોસાયટીના રહીશોએ જ્યાં સુધી પડતર પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે અને સોસા.માં રાજકારણીઅોને પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અંગેના બેનર પણ લગાવાયાં છે. સોસા.ના લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે, ઉભરાતી ભૂગર્ભ ગટરો, રસ્તા માટે રજૂઆતો કરી હોવા છતાં નિકાલ ન આવતાં રહીશો રોષે ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...