તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝામાં CCAના સમર્થનમાં 150 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે રેલી નીકળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા : ઊંઝાના મહાત્મા ગાંધી ચોકથી નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં શુક્રવારે 150 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી રેલી માર્કેટયાર્ડમાં પૂરી થઇ હતી. જ્યાં ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષા વિજયાબેન રાહટકરના અધ્યક્ષસ્થાને માર્કેટયાર્ડ ચેરમેન દિનેશ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જ્યોતિબેન પંડ્યા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા કૌશલ્યા કુંવરબા, પાલિકા પ્રમુખ પટેલ મણીભાઈ ઘીવાળા,મહેસાણા જીલ્લા મહામંત્રી જશુભાઈ પટેલ સહિત જોડાયા હતા.સભામાં દેશની એકતામાં અનેકતા હોવાનું યથાર્થ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો