તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં ગૌરવપથ લારી કેબીન દબાણ મુકત થઇ ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરમાં ગુરુવાર અને શુક્રવારે બે દિવસ સુધી પટ્ટણી દરવાજાથી હાઇવે ચારરસ્તા સુધી લારી-ગલ્લા અને કેબિનો હટાવવાની કામગીરી ચાલી હતી જેમાં સવાસોથી વધુ દબાણો હટાવાયા છે,જેના કારણે ગૌરવપથની સિકલ જ બદલાઈ ગઈ છે. જે રસ્તો કાયમ માટે લારી-ગલ્લા અને કેબિનોથી ભરેલો રહેતો અને પસાર થવાનું મુશ્કેલ બની જતું તે શનિવારે અેકદમ ખુલ્લો બની ગયો હતો.

પહેલા
અત્યારે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો