તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરબતપુરામાં વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | માણસા તાલુકાના પરબતપુરા ગામના બુથનં.192 અને 193 ખાતે વડાપ્રધાનના મન કી બાતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઇ પટેલ, માણસા તાલુકા ભાજપા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, જિલ્લા મહામંત્રી અનિલભાઇ પટેલ, વિસ્તારક દેવુભા, મગનભાઇ પટેલ, પ્રેમિલાબેન તેમજ ડેપ્યુટી સરપંચ જગદીશભાઇ, સરપંચ જયેશભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો