ઉમેદગઢની સીજી મહેતા હાઇસ્કૂલનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદગઢ : ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં આવેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી.સી.જી.મહેતા વિદ્યામંદિર અને બી.એમ.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ-12 સાયન્સનુ માર્ચ-2019માં બોર્ડ દ્વારા લેવાયેલ પરિક્ષામાં શાળાનું પરિણામ 86% તથા બોર્ડનુ પરિણામ 71.90% આવતા પટેલ ઋતિવ્ક એમ , પટેલ દેવમ એમ, અને પરમાર વિકાસ એમ, એ અનુક્રમે પ્રથમ, દ્વિતિય, અને ત્રુતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. સંસ્થાના વિદ્યાર્થીઓને કેળવણી મંડળ, આચાર્ય અને શાળા પરિવારે તમામને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...