તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાસ્તો ફરતો શખ્સ પોલીસ મથકે હાજર થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામનો મહેશ કાંતિભાઈ પટેલ (ઉ.છ. 30 ) વર્ષ આઇપીસી કલમ 323, 504, 526 અને 114 મુજબના ગુનામાં નાસ્તો ફરતો જે તારીખ 16- 4-19 ને બપોરે 3:00 કલાકે સિદ્ધપુર પોલીસ મથકે રૂબરૂ આવીને તેની ઓળખ આપતા ફરજ પરના કોન્સ્ટેબલ જગદીશભાઈએ અટક કરી કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...