મુનાગામે કુતરાએ મોરને ઘાયલ કરતા સારવાર આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખારેડા : મુનાગામના સીમ વિસ્તાર ઘાયલ હાલત પડેલ મોર સમાજ મળતા ખેતર માલીક ચેહરાભાઇ વાસીભાઇ દેસાઇ જઇને તપાસ કરતા કુતરાએ મોરને ઘાયલ કર્યો હતો.જેની જાણ સામાજીક કાર્યકર રસિકભાઇ પ્રજાપતિને કરી તેઓએ વાગડોદ વન વિભાગને જાણ કરી.આ ઘાયલ મોરને વનઅધિકારી રાકેશભાઇ પટણી , વન રક્ષક સુરેશભાઇ ઠાકોર, બાબુભાઇ દેસાઇ આવીને મોરને પ્રા.સારવાર આપી વધુ સારવાર માટે જુનાડીસા પાંજરાપોળમાં મોકલ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...