તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરામાં પ્રેસ ટ્રસ્ટ દ્વારા લોકોને માસ્ક અપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા | સમગ્ર વિશ્વમાં કોરોનાને લઇને લોકો ડરમાં છે. આ કોરોના વાયરસ લોકો સુધીના આવે તે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરાઇ રહી છે. અને બજારમાં જે માસ્ક 15 થી 20 રૂપિયે મળતા હતા. તેવા માસ્કના ભાવ 50 આસપાસ બોલાય છે અને ગરીબ લોકો મેળવી શક્તા નથી તેવા લોકો માટે ધાનેરામાં પ્રેસ ટ્રસ્ટ ઓફ ધાનેરા દ્વારા 1000 જેટલા માસ્ક ધાનેરામાં લારીઓવાળા, પકોડીવાળા, જીપ ચાલકો તેમજ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ સગાઓને માસ્કનું ફ્રીમાં બે દિવસ વિતરણ કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...