તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ તાલુકાના ચુડમેર ગામની સગીરાને ભાચર ગામના યુવકે લગ્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના ચુડમેર ગામની સગીરાને ભાચર ગામના યુવકે લગ્ન કરવાના ઇરાદે તેના મિત્રની મદદથી ભગાડી જતા થરાદ પોલીસ મથકે સગીરાના પિતાએ બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

થરાદ તાલુકમાના ચુડમેર ગામની 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાના ઇરાદે ભાચર ગામનો વિક્રમભાઈ ઉકાભાઇ ચૌહાણ તેના મિત્ર મગનભાઈ ચૌહાણની મદદથી 21 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. જેથી સગીરાના પિતાએ ભગાડી જનાર યુવકના પિતાને કહેતા તમારી દીકરી પાછી લાવી આપીશું તેમ કહ્યું હતું. જો કે આજ દિવસ સુધી દીકરી પરત ન આવતાં થરાદ પોલીસ મથકે ભગાડી જનાર વિક્રમભાઈ ઉકાભાઈ ચૌહાણ અને તેને મદદ કરનાર મગનભાઈ રત્નાભાઇ ચૌહાણ વિરુદ્ધ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે બે શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો